Inner Wheel Club Madhapar Lotus 305 profile
Inner Wheel Club Madhapar Lotus 305
1 0 0
Posts Followers Following
Inner Wheel Club Madhapar Lotus 305
Quote by Inner Wheel Club Madhapar Lotus 305 - ઘણા વ્યક્તિઓ પોતાની જાતને સારું બતાવવા એટલું સ્ટંટ કરતા હોય છે કે બહારવાળી વ્યક્તિઓ જોય ને તો એમ થાય કે આ ભાઈ તો બહુ સારો છે બહુ સેવાભાવી છે એની માની સેવા કરે છે વાતો પણ એવી જ કરે કે માની સેવા કરવી જોઈએ બહારની વ્યક્તિઓ સાથે મીઠું બોલે બહાર બહુ સેવા કરે બહારના રોડ ઉપર કચરા પણ ઉપાડી દે કોઈને મદદ પણ કરે એટલી મદદ કરે કે સામેવાળી વ્યક્તિ તો ખુશ ખુશ થઈ જાય પરંતુ એ જ વ્યક્તિ ઘરની વ્યક્તિને કોઈની સંભાળ નથી લેતો કે નથી મદદ કરતો કે નથી એને ટાઈમ પર કામ આવતું. આ વ્યક્તિના બે સ્વરૂપ હોય છે .આવા વ્યક્તિઓ સમાજમાં ઘણા બધા હોય છે - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments