Ashish  Maheshwari profile
Ashish Maheshwari
115 9 0
Posts Followers Following
No bio Needed...you Know me...😎🙏🇮🇳🚩
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - આજ ના સમય અને સંજોગો પ્રમાણે 

b⃠e⃠i⃠n⃠g⃠  p⃠i⃠s⃠i⃠t⃠i⃠v⃠e⃠

કરતા

𝕓𝕖𝕚𝕟𝕘 ℙ𝕣𝕒𝕔𝕥𝕚𝕔𝕝𝕖 

એ વધુ મહત્વ નું છે... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - લોકો ને શું...
એ તો તમારા ઠોકર ખાવાથી પણ જીવ બાળશે... 
કે 
આમ તો આ અનુભવ માં આગળ નીકળી જશે...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - મારી તકલીફ
કોઈના હાસ્યનું કારણ હોઈ શકે...
બસ
 મારું હાસ્ય
 કોઈની તકલીફનું કારણ ન હોવું જોઈએ.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - અટકી ગયું છે જીવન,
 ભટકી ગયું છે જીવન...

 પ્રથમ ક્રમે ધન છે માત્ર,
 અંતિમ થઈ ગયું છે જીવન..

 ઈચ્છાઓ ના જાળ માં,
 ફસાઈ ગયું છે જીવન..

 નિરાંત વગર જીવવા માટે,
 ભાગી રહ્યું છે જીવન..

 ભાવ વધતા જઈ રહ્યા છે બધાના જ,
 સસ્તુ થઈ રહ્યું છે જીવન..

 લાગણીઓ નું રોજ થઈ રહ્યું છે મૃત્યુ,
 અનાથ થઈ રહ્યું છે રોજ આ જીવન...

 અટકી ગયું છે જીવન,
 ભટકી ગયુ છે જીવન... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - પ્રયત્ન હંમેશા કરતા રહેવાનું દોસ્ત...

 સફળ થઈ ગયા તો ઘરવાળા ખુશ
ને 
 નિષ્ફળ થયા..
..
..
..
તો દુનિયા વાળા... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - જગત ની શુ વાત કરું જગત નું તો ખબર નહિ વ્હાલા..
પણ અનુભવ કર્યા પછી હવે મારો બસ આ જ કાયદો છે....

જ્યાં જરૂર સમયે કામ આવવાના ના બદલે બહાના મળે..
તેવા સંબંધો માં પાછળ હટી જવામાં જ ફાયદો છે... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - જ્યાં સુધી જીવન માં પોતાના નથી આવતી,
મુશ્કેલીઓ ત્યાં સુધી સમજ માં જ નથી આવતી..

ડિગ્રી ગમે એટલી ભેગી કરી લઈએ ભણી ને આપણે,
મંજિલ આપણી કોઈ એક કાગળ માં નથી આવતી..

સુખ માં સાથે નાચવા આવી જતી આ દુનિયા,
મુસીબત માં ક્યારેય કામ નથી આવતી..

મહેનત કરવી પડે છે ડગલે ને પગલે સાહેબ,
દરેક સુખ-સગવડ બધા ના નસીબ માં નથી આવતી..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - જીગર અને ઈરાદા ના હોય છે જે મજબૂત,
ગુલામી કરવા કોઈ ની,તેમના પગ નથી ચાલતા...

બરકત છુપાઈ છે તમારી મહેનત માં દોસ્ત,
કોઈ ના હક નું ખાવા થી ઘર નથી ચાલતા...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - ફરક બસ એટલો જ છે તારા અને મારા થયેલા વખાણ ની વચ્ચે...
 દસ મિનિટમાં ચમકી જાય તેવા તારા ચહેરા ના,
 જ્યારે આખુ  જીવન ખર્ચીને બનાવેલા મારા ચરિત્રના થયા છે....
  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - જે ઉતરી ચુક્યા છે નજરો થી નીચે...
તેને ઉઠાવવાનો વિચાર ના કરવાનો...
વ્હાલા...
કાંઈક કરી ને દેખાડવું છે જો "જમાના" ને..
તો
"જમાના" નો વિચાર ના કરવાનો...
 - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments

Explore more quotes

Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - કદાચ એ જ કારણે પાછળ રહી ગયા અમે..કેમકે
 લોકો ને છેતરવાની અમને હોશિયારી નથી આવડતી,
બેશક,લોકો ના સમજ્યા અમારી વફાદારી ના સ્વભાવ ને,
પણ,અમને પોતાના ઈમાન થી ગદ્દારી નથી આવડતી...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - બહાર ના લોકો ને તમારા કે તમારા ઘર વિશે એ જ વાતો ખબર હોય જે તમારા ઘર ના જ કોઈક વ્યક્તિ એ એમને જણાવી હોય,
જેમને રાઇતો ફેલાવવાનો શોખ તે પોતાના સ્વભાવ ના કારણે પોતાના જ ઘર નો ઓટલો બગાડી શકે છે, એ જાણતા જ નથી કે પોતાના ઘર ની અન્ય ને કરેલી વાતો તેઓ મીઠુ-મરચું-મસાલા ઉમેરી ને ગામ આખા ની સામે કહી ને તમારી,તમારા પરિવાર ની આબરૂ ના ધજાગરા ઉડાવી ને તમને અત્યંત ક્ષોભ માં મૂકી શકે છે, ઘર માં આવા વ્યક્તિ હોય તો બહાર ના દુશમન નું કોઈ કામ જ નથી.

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - બીજા ની જીહજુરી કરી ને વગર મહેનતે મળેલ તકલાદી સફળતા પર ઘમંડ ના કરવો વ્હાલા...



મારી મહેનત ના મૂળિયાં જેટલાં ઊંડા છે...
સમય આવવા પર  મારી સફળતા નું શિખર પણ એટલું જ ઉંચુ હશે...
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - कुछ माता-पिता के लिए वो बेटे ज्यादा कुशल और ज्यादा एक्टिव होते हैं जो उनके ही स्वभाव के कारण उनको छोड़कर अलग घर बसा कर रहने चले जाते हैं...
और वो बेटे कम एक्टिव और कम कुशल होते हैं जो अपने माता-पिता के बुढ़ापे का सहारा बनने के लिए खुद उनसे अलग होकर रहने की ताकत रखने के बावजूद उनके साथ रहते हैं...

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - આગ જરૂર હોય છે શબ્દો માં મારાં,
પણ હૈયા માં હું દયા રાખું છું...
ધર્મ,જાત,વ્યક્તિ થી મતલબ નથી મને...
દરેક ના કપરા સમય માં સલાહ નહિ,
હું સાથ આપું છું.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - સમજી વિચારી ને જ સંબંધ બનાવવા સાહેબ,
વાર નઈ લગાડે લોકો તમારો ફાયદો ઉઠાવવા માં...
"તું મારો ખાસ",કહી ને ખલ્લાસ કરી નાખશે તમને,
એના જ ડંશ થી મરશો,આવા સાપ ને દૂધ પીવડાવવા માં... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - અરીસા જેવું વ્યક્તિત્વ છે અમારું,
સરકાર જેવી અમે દેખાવટ નથી રાખતા ..
સત્ય કહીયે,એટલે કડવા લાગશે કદાચ વેણ અમારા 
પણ,ખમીર મા અમારાં કોઈ મિલાવટ નથી રાખતા...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - દુનિયા નું તો ખબર નહિ પણ દોસ્ત
મારો પોતાનો આ કાયદો છે....
જ્યાં સબંધો મા કામ આવવા ને બદલે,કામ ના આવવાના બહાના મળે...
તેવા સંબધો મા થી ખસી જવામાં ફાયદો છે..
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - તમે બધા પર ભરોસો કરી બેસો છે??
તો પાક્કું તમારા મગજ ને ન્યુમોનિયા છે...
દોસ્ત... દુનિયા થી તો કોઈ મતલબ નથી...
પણ મતલબ થી જ આ આખી દુનિયા છે...


 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - આ રૂઆબ મારી ખુદ્દારી ની નિશાની છે સાહેબ,
હું પૈસા માટે મોઢું ખોલવા વાળા માં નથી...
તમારી ભૂલ તમારા મોઢા પર કહી દઈશ તમને..
હું પીઠ પાછળ બોલવા વાળા માં નથી...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - जूनून हमारी आंखों में दिखेगा आपको
और दम अपने हम मिजाज में रखते हैं...
गलत कुछ अपने सामने हो रहा हो 
तो उसी वक्त भिड़ जाते हैं हम,
दिखावे के हथियार तो चौकीदार भी रखते हैं... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - निभा ही ना सकूं जो, ऐसा वादा क्यु करूं??
बाते अपनी मैं, औकात से ज्यादा क्यु करूं??
ख्वाहिश जरूर रखता हूं आसमान को छूने की
लेकिन उसके लिए किसी को गिराने का इरादा क्यु करु?? - Made using Quotes Creator App, Post Maker App
2 likes 2 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - આ જે "તારા માટે તો જાન હાજર છે" કહે છે ને
સમય આવ્યે તે જ બધા તમારું જીવવાનું ભારી કરશે,
દાવા ઠોકે છે ને ડગલે ને પગલે વફાદારી ના...
ધ્યાન રાખજો, મતલબ નીકળ્યા પછી 
 એક દિવસ એ જ બધા ગદ્દારી કરશે... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - मालूम है मुझे हर रिश्ते का जहर..
अपनों के  लिबास में छिपे हर गैर को मैं जानता हूं..
गुजारी है एक उम्र में ने खंजर रखने वालों के साथ..
कौन है दोस्त कौन दुश्मन..
 बीच का फर्क अच्छे से मैं जानता हूं...
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - लोगों का क्या हे,उन्हें तो सिर्फ ज्ञान देना है...
हमारा सोचो.. हमें इम्तिहान देना है..
जिन्होंने दिखाई है वक्त आने पर अपनी औकात
 अपनी कामयाबी का हमें उनको इनाम देना है...

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - સીધો ને સરળ નિયમ રાખ્યો છે વર્ષો થી...
ધંધા માં શરમ નહિ..
દોસ્તી માં ધર્મ નહિ..
મન ના માને... તેવું કર્મ નહિ..
બાકી ઉપર વાળા પર છોડ્યું છે...
એના લખેલા પર કોઈ મર્મ નહિ...
#My_Own_Writings
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - કેવું ગણિત છે આ જીવન નું..
સાલું કઈ સમજ નથી પડતી...

એક તરફ કહે છે કે
"ધીરજ ના ફળ મીઠાં "

બીજી તરફ કહે છે
"સમય કોઈ ની રાહ નથી જોતો " - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - નસીબ અને મારાં વચ્ચે હંમેશા આ જંગ રહી...

મે એના નિર્ણયો થી તંગ રહ્યો...

એ મારી હિમ્મત થી દંગ રહી...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - तकलीफे बहुत है जिंदगी में
 पर मैं खुलासे नहीं होने देता...

मुस्कुरा देता हूं बस बेवजह
 तमाशा नहीं होने देता.... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - कांटे दे कर हमें यूं ना सोचना
 हमारी तरफ से गुलाब आएंगे..


जितने बदतमीज आपके सवाल होंगे,
उससे भी करारे हमारे जवाब आएंगे..
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - તફાવત બસ આટલો જ છે દોસ્ત...
તમારી અને મારી તાલીમ માં...
તમે કોઈક બનાવેલા ગુરુ પાસે થી શીખ્યા છો..
અને હું મારાં અનુભવો થી... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - भरोसा परायो का मत करना दोस्त..
 वो तो बीच में ही शायद छोड़ भी देंगे..

 दुआ करना खुदा से बस तेरे अपने सलामत रहे..
क्योंकि वो तुझे शमशान तक पहुंचा ही देंगे...
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari -  सफलता पर ही सिर्फ तारीफे हुई है मेरी
कोशिश के वक्त तो दे रहा हर शख्स सिर्फ ताना था
दुख में था तब लड़ा था अकेले हर हालत से 
सुख में तो मेरे शामिल पूरा जमाना था..


 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - बेवक्त,बेवजह और बेहद,
कभी-कभी हंसता रहेता हूं..

अपने आधे दुश्मनों को तो मैं,

बस,ऐसे ही मार देता हूं... - Made using Quotes Creator App, Post Maker App
6 likes 4 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - જે જેટલું તમારું છે...
તેટલા જ તમે પણ તેના થઇ ને રહો...


વધારે તાકત ની ગુલામી પણ
પોતાની જ ઈજ્જત ને નીલામ કરી નાંખે છે...

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - કળિયુગ છે સાહેબ...
સંઘર્ષ ના સમયે કોઈ પાસે પણ નઈ આવશે...
અને સફળતા મળ્યા પછી કોઈ ને આમંત્રણ પણ નઈ આપવું પડે... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - अपना कौन है मेरा,कौन है पराया है ये सिखा दिया..
मतलब का है या बिना मतलब का,हर रिश्ते का चेहरा दिखा दिया...
धोखेबाजियां और बेईमानी ही बस सीख नहीं पाया हूं मैं..
उसके सिवा तो ईस जिंदगी ने, सभी कुछ सीखा दिया...


 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - ભલે વિવાદ પતાવવા માટે સ્વીકારશો પણ 
તમે હસી ને કબૂલ તો કરો એકવાર સજા...
લોકો (ખાસ તો પોતાના જ ) આદત બનાવી લેશે....
 દરેક આરોપ તમારે માથે નાખવાને... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - ઝેર ગુસ્સા નું તો હૈયા માં ઘણું છે મારાં,

છતાં,ધીરજ ધરી સબ્ર ની ઘૂંટ પી રાખું છું...

બરબાદ કરવા માં મને પોતાના જ લોકો ના નામ વધું છે,

બસ એટલે જ પોતાના હોઠો ને સીવી રાખું છું...


 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - લોકો જે હોય છે અહીં ની વાતો ત્યાં કરવા વાળા..  મજા કરે છે બીજા ના ઘર માં આગ લગાવવા વાળા...

સત્ય પર વિશ્વાસ ક્યા કોઈ કરે છે આજકાલ..

જૂઠ પર તાળીઓ વગાડે છે..આ જમાના વાળા..
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari -  કુશળ તરવૈયા હતા તે છતાં 
થોડી જ ક્ષણો માં ડૂબી ગયા,
માલિક કહેતા તા પોતાને દરિયા ના જે 
તે નાના અમસ્તા ખાડા માં ડૂબી ગયા,
સફળતા ના રસ્તે વધી રહ્યા છે ઈમાનદાર લોકો,
ખોટી શાન બતાવવા વાળા બધા
દેવા માં ડૂબી ગયા...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - मिलावट नहीं कर पाता झूठी मिठास की
 इसलिए कड़वाहट है शायद मेरी जुबान में..


दूध से धुले सारे मेरे अपने..
बस में ही बदतमीज हूं अपने खानदान में... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 2 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - चखते ही पता चल गया था जहर है
  सब्र का घूंट समझ फीर भी उसे पी लिया है..
मेरे अपने ही है शामिल मेरी बर्बादी की कहानी में
बस इसीलिए अपने लबों को मेंने सी लिया है... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - चाहे जितना पैसा कमा ले सारी उम्र..
कितना ही तू जमा कर पाएगा...?
ईश्वर से अच्छा हिसाब किसी का नहीं 
खाली हाथ भेजा था तुझे उसने
खाली हाथ ही वो बुलाएगा... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - बेच दु ईमान अपना और
  अमीर बन जाऊं...
इससे तो अच्छा है,
 मैं फकीर बन जाऊं - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - सच्चे लोगों को ही लड़ना पड़ता है जमाने भर से...
झूठ और झूठो के तो हजारों वकील होते हैं...
जहां भी गए दुनिया में इज्जत बटोरी हो जी भर के..
पर अपनों के बीच ही वो सच्चे लोग जलील होते हैं... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - बुलंदी पर पहुंच जा तू कितनी भी चाहे,
आसमान से उतारे तो सभी जाएंगे...
समंदर भी नहीं रखते इंसानों को पानी में,
तैर कर निकल तु या डूब कर,
किनारे तो सभी आएंगे...

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - गिरना भी कभी-भी जरूरी है दोस्त..
अपनी औकात जो पता चलती है।
उठाने वाले हमें,कितने हाथ हैं..
ये बात जो पता चलती है। - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - कलयुग है साहब...
 शक्तिशाली शरीर वाले यहां

शक्तिशाली दिमाग वालों बॉडीगार्ड हैं..
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Ashish Maheshwari
Quote by Ashish  Maheshwari - मतलब का दौर है ना साहब...

 सच को चालाकी से यहां छुपाया जाएगा...
फिर वही चालाकी से अफवाहे उड़ाई जाएगी...

कहानी कुछ और ही होगी हमारी...
 लेकिन आपको सुनाई कुछ और जाएगी... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes