Plus Minus profile
Plus Minus
17 0 1
Posts Followers Following
Plus Minus
Quote by Plus Minus - સાવચેતી 

ભારત માં ફટાકડાં ફોડતી વખતે અનેક બાળકો , કિશોરો કેમ દાજે છે ? કેમ અનેક સળગી જતાં મૃત્યુ પામે છે? 
બાળકો ની મસ્તી અને બેદરકારી. માબાપ ની ગેરહાજરી.
  અનેક ચાલાક માબાપ બાળકો ને તેમના ઘર થી દુર ફટાકડા ફોડવા કહે છે જેથી બીજાને અવાજ આવે..પોતાને નહિ.
આ જ માબાપ ની ભૂલ છે. કિશોરો એક બીજા સાથે મસ્તી કરવા , બહાદુરી દેખાડવા હાથ માં ફટાકડાં ફોડે છે, સળગતા ફટાકડા થી ફૂટબોલ ક્રિકેટ રમે છે અને અંતે તેનું ખરાબ પરિણામ આવે છે.
     સંતાન ને સમય આપી સાથે રહો તેમના પર નજર રાખો.  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - खुद का आंगन स्वच्छ रखके अपना कचरा दूसरो के आंगन में डालने की मनोवृत्ति रखने वाले इंसानों का स्वागत यमराज कूड़ा कचरा खिलाकर करते है।
सुप्रभात
हैपी 🪔🪔 दिवाली  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - Idiots get fascinated and intelligent persons gets irritated when they see ..so called celebrity having no knowledge about product.. but marketing it on TV   - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - किसी जाति में जन्म लेने से आप इतने बड़े नही हो जाते की दूसरो की जाती का अपमान करे।
किसी जाति में जन्म लेने से आप इतने छोटे नही हो जाते की आप को बिना योग्यता के सब कुछ दे दिया जाए।

सर्व जाति एक समान है।
मनुष्य मनुष्य भाई भाई ।
सुप्रभात 
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Plus Minus
Quote by Plus Minus - रिश्तों में मिठास रखने के लिए सिर्फ एक ही शर्त है,दिल इस्तेमाल करे दिमाग नहीं।*

*“स्वस्थ रहें.. मस्त रहें... उत्साहित रहें”+*
       
 *प्रातः वंदन* 
*🙏🏻जय सियाराम🙏🏻* - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - બાળક ને બોલવામાં , જવાબ દેવામાં , દલીલબાજી માં હોશિયાર ન બનાવો તો ચાલશે .. કાર્ય ,ફરજપાલન ,શિસ્તપાલન  માં હોશિયાર અને ઈમાનદાર બનાવો. 
ફ્કત બોલવામાં હોશિયાર બનાવશો તો સૌથી ખરાબ રીતે જવાબ તમને જ આપશે.
   સુપ્રભાત - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - 🌹 બીજા પાસે ગાડી🚕,  બંગલો,🏡 સારી સ્ત્રી💃, પદવી, અધિકાર , પ્રતિષ્ઠા✈️ જોઈ તે તેને લાયક નથી, તેણે ઈમાનદારી થી હાંસલ નથી કર્યું વગેરે ખોટી વાતો કરવી અને પોતે પાછા આ જ બાબતો મેળવવા ફાંફાં મારવા તે ઈર્ષાળુ અદેખાઇ થી ભરેલા વ્યકિત ના લક્ષણ હોય છે. 🌹


 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - કર્મચારી એ કદી કર્મચોરી કે કર્મ દરમિયાન ચોરી કરવી નહિ. વળતર કરતા ઓછું કર્મ કરવું એ હરામ ની કમાણી છે. 
સુપ્રભાત  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - જેઓ પોતે કંઈ કરી શકતા નથી  તેઓ બીજાની નિંદા ખૂબ કરે છે.. 
સુપ્રભાત  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - લાંબી લાંબી મૂછો, બળવાન સ્નાયુઓ ની શકિત અને સતા નો વટ  "એકતા"  ની તાકાત આગળ હમેશા પુછડી પટપટાવે છે.  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Plus Minus
Quote by Plus Minus -  ઇશ્વરભક્તિ , ઈશ્વર દર્શન, ઇશ્વર ના આશીર્વાદ મેળવવા માં રસ રાખવાને બદલે  ફકત મંદિરના પ્રસાદ નો મોહ  રાખશો તો ઈશ્વર ના આશીર્વાદ તો નહિ જ મળે સાથે પ્રસાદ નો સ્વાદ પણ ખાટો થઈ જશે. 
સુપ્રભાત - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - "જે કાર્ય માટે તમે જીવન સમર્પિત કર્યું હોય તે કદી છોડવું નહિ.. કાર્ય થી કંટાળી ભાગવું નહિ....કામની કદીક કદર તો થશે જ. " 

(નકલી દાંત, નકલી વાળ, નકલી ચામડી, વૃદ્ધાવસ્થા ધરાવતો હોવા છતાં  અમિતાભ તેના હુન્નર અને એક્ટિંગ ના અનુભવ ને લીધે અબજો કમાય છે) - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - *ॐ श्री रामदूताय नमः*

*जब आपके मन के अंदर अच्छे और बुरे विचारों में जंग हो,तब "जीत" किसकी होगी यह आपके संस्कारों पर निर्भर करता है.....!*                                                                                           *प्रातः वंदन* 
*🙏🏻जय सियाराम🙏🏻*
*🌹जय श्री महाकाल🌹* - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - ભિખારી ફકત એ નથી જે મંદિર ની બહાર બેસી ભીખ માગે છે.
ભિખારી એ પણ છે જે પોતાના પાસે પૂરતું હોવા છતાં બીજા પાસેથી કે સરકાર પાસેથી "મફત" ની  સહાય મેળવે છે.


ભીખાલાલ ભિખમંગા - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Plus Minus
Quote by Plus Minus - પોતાની જાતિ, ધર્મ , સતા કે બીજા લોકો ને આધારે દેખાડેલી બહાદુરી લાંબો સમય ચાલતી નથી. જોશ અને હિંમત ના બુલડોઝર સામે આ ઉધાર ની બહાદુરી થર થર કાંપતી હોય છે        
સુપ્રભાત  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - જો શાંતિથી, પીડા રહિત, ત્વરિત, સુલભ મૃત્યુ મળતું હોત  તો દુનિયાની વસ્તી અડધી હોત કારણકે અંતે તો અમીર હોય કે ગરીબ દરેક માટે જીવન એક સજા છે.
પ્રભુ સ્મરણ થી જ આ પીડા ઘટાડી શકાય છે. 
સુપ્રભાત 

svns  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Plus Minus
Quote by Plus Minus - ॐ श्री रामदूताय नमः*

*ईश्वर ने दूसरों को क्या दिया है यह देखने में हम लोग इतने व्यस्त हैं कि,ईश्वर ने हमें क्या दिया है वो देखने का हमें वक्त ही नहीं होता है।*

        
     *प्रातः वंदन* 
*🙏🏻जय सियाराम🙏🏻*
*🌹जय श्री महाकाल🌹* - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments